TOP NEWS

આ બ્લોગ વેબસાઈટ માત્ર જોટાણા સીઆરસી તાબાની શાળાઓ માટે સરળ હેન્ડ હોલ્ડીંગ માટે જ બનાવી છે..સેન્ટર ના શિક્ષકો નિયમિત મુલાકાત લેતા રહેવું..અન્ય મુલાકાતી મિત્રોનું પણ હૃદય પૂર્વક સ્વાગત છે.

Tuesday 27 September 2016

સ્વચ્છ શાળા એવોર્ડ સંદર્ભે સૂચનો માત્ર મહેસાણા જિલ્લો.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના સંકલન માં રહી ફોર્મ ભરવું .
ફોર્મ બે પ્રકારે ભરી શકાશે
1)ઓનલાઈન'                 ૨) ઓફ લાઈન
બંને માંથી કોઈ એક જ ફોર્મ ભરવાનું રહેશે  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯/૧૦/૨૦૧૬ રહેશે .
બાકીની તમામ સૂચનાઓ ડાયટ મહેસાણા ની ઓફીસીઅલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે

ઓફિસિયલ વેબસાઇટ :- http://www.dietmehsana.org/

ઓનલાઈન ફોર્મ ભરવાની લીંક :- https://docs.google.com/forms/d/1G5uYHmSAxn6w4xvh7f6TI0622TxPCp7nZWfx7lNFGC0/viewform?edit_requested=true


ઓફ લાઈન ફોર્મ ડાઉનલોડ કરવાની લીંક :-
https://drive.google.com/file/d/0ByX2qCR1oiv9UVM4WGdlMDVQQmM/view


મહેસાણા સિવાય ના અન્ય જિલ્લા માટે આ લાગુ પડતું નથી . 
11:30:00 Posted by Unknown 0

સ્વચ્છતા અને સમરસતા સંદર્ભે સી.આર.સી તથા બી.આર.સી જોટાણા માં થયેલ પ્રથમ બે દિવસ ની પ્રવુંતીઓ

વિડીયો જોવા આ લીંક ખોલો ફેસબુક ના માધ્યમ થી  સંકલન ફોટો સ્લાઈડ શો.

આભાર  
11:18:00 Posted by Unknown 0

સ્વચ્છતા અને સમરસતા અભિયાન સંદભે પરિપત્રોનું સંકલન મહેસાણા જિલ્લો

11:12:00 Posted by Unknown 0

ધોરણ ૩ થી ૮ પ્રથમ સેમેસ્ટર માટેની લેટેસ્ટ બ્લ્યુ પ્રિન્ટ સંકલન ડાયટ,મહેસાણા તથા જી.સી.ઈ.આર.ટી,ગાંધીનગર

   * તમામ સંકલિત સૂચનો તથા વિસ્તૃત બ્લ્યુ પ્રિન્ટ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો ધોરણ ૩ થી ૮ માટે .
1} SS6to8&Evs3to5(I Semester .pdf
2}  Science 6 to 8(I Semester).pdf
૩} Sanskrit6to8(I Semester).pdf
4} Maths 3 to 8 (I Semester).pdf
5 } Hindi 5 to 8(I Semester).pdf
૬ } Guj-3 to 8 - I Semester.pdf
૭) English 5 to 8 (I Semester).pdf

મુલાકાત બદલ અભાર 
11:03:00 Posted by Unknown 2

Wednesday 23 March 2016

પ્રવેશ સર્વે વર્ષ પરિપત્ર ૨૦૧૬-૧૭ , મહેસાણા


23:24:00 Posted by Unknown 0